Public-Speaking

      Public Speaking Mastery Workshop

પબ્લીક સ્પીકીંગ શીખો, સફળ સ્પીકર અને સફળ લીડર બનો.

સ્ટેજનો ડર ભગાવો.

લાઈફ કોચ કલ્પેશ દેસાઈ દ્વારા આયોજિત 2 દિવસનો પબ્લીક સ્પીકીંગ માસ્ટરી વર્કશોપ

   

   તારીખ – 11, 12 માર્ચ 2023 : વડોદરા                         તારીખ – 18, 19 માર્ચ 2023 : સુરત

સમય – સવારે 10 થી સાંજે 6

વર્કશોપમાં તમને શું શીખવા મળશે?

  • કોમ્યુનિકેશન સ્કીલનું મહત્વ
  • કોમ્યુનિકેશનના પ્રકાર
  • પબ્લીક સ્પીકીંગ સ્કીલ શા માટે જરૂરી છે?
  • સફળ પબ્લીક સ્પીકર કઈરીતે બની શકાય?
  • સ્ટેજનો ડર કેવીરીતે ભગાવવો?
  • વકતવ્યની શરૂઆત કેવીરીતે કરવી?
  • વક્તવ્યના મધ્યભાગમાં શું બોલવું?
  • વક્તવ્યનું સમાપન કેવીરીતે કરવું?
  • વક્તવ્યના પ્રકાર
  • દરેક વક્તવ્યનું સ્ટ્રકચર (માળખુ)
  • દરેક વક્તવ્યને યોગ્ય રીતે રજુ કરવાની પધ્ધતિ
  • વક્તવ્ય દરમ્યાન બોડી લેંગ્વેજ, વોઈસ મોડ્યુલેશન જેવા સ્પીચ ટુલ્સનો ઉપયોગ કોવીરીતે કરવો તેની સમજ
  • ઈન્સ્ટન્ટ સ્પીચ કેવીરીતે આપવી?
  • વિવિધ પ્રકારના વક્તવ્યો જેવા કે વેલકમ સ્પીચ, ઈન્ટ્રોડક્શન સ્પીચ, એક્સેપ્ટન્સ સ્પીચ, મોટીવેશનલ સ્પીચ, ઈન્સ્ટન્ટ સ્પીચ, થેંક્સ ગીવીંગ સ્પીચ વગેરેની પ્રેકટીસ
  • અસરકારક સ્ટોરી ટેલીંગ કેવીરીતે કરવું?
  • એંકરીંગ કેવીરીતે કરવું તેની સમજ

વર્કશોપમાં તમને શું મળશે?

  • પ્રેકટીકલ ટ્રેનીંગ
  • ટ્રેનીંગ કીટ (મટીરીયલ)
  • સર્ટીફીકેટ
  • બ્રેક ફાસ્ટ, લંચ, ચા, કોફી
  • ટ્રેનીંગ બાદ સપોર્ટ

પબ્લીક સ્પીકીંગ કોના માટે લાભદાયી?

બીઝનેશ મેન, એમ્પ્લોઈસ, ટીચર્સ, રાજકીય નેતાઓ, સમાજના અગ્રણીઓ, કોર્પોરેટર્સ, ડોકટર્સ, એડવોકેટ્સ

ઈન્સ્યુરન્સ એડવાઈઝર, પ્રીન્સીપાલ, મેનેજર્સ, સરકારી અધિકારીઓ, ચાર્ટડ એકાઉન્ટન્ટસ, વર્કીંગ વુમન, સંસ્થાના પ્રમુખશ્રીઓ, ટ્રસ્ટીઓ, સેલ્સ પર્સન્સ, કાઉન્સેલર્સ

પબ્લીક સ્પીકીંગ શીખશો તો શું લાભ થશે?

  • તમારી આત્મવિશ્વાસ અનેકઘણો વધી જશે.
  • તમારા વિચારો સૌની સમક્ષ આત્મવિશ્વાસ સાથે રજુ કરી શકશો.
  • જાહેર કાર્યક્રમોમાં બોલવાની તકો ઝડપી શકશો.
  • દરેક પ્રકારના વક્તવ્યો તમે ખૂબ જ અસરકારક રીતે આપી શકશો.
  • તમારી વાતોથી શ્રોતાઓને ખૂબ જ પ્રભાવિત કરી શકશો.
  • તમારી પર્સનાલીટીમાં પોઝીટીવ પરીવર્તન આવશે.
  • તમારી કોમ્યુનિકેશન સ્કીલ અસરકારક બની જશે.
  • તમારા વ્યવસાયમાં ઝડપથી સફળતા અને ગ્રોથ મેળવી શકશો.
  • તમારી પ્રતિષ્ઠામાં અનેકઘણો વધારો થશે.

પબ્લીક સ્પીકીંગ ન શીખવાથી શું નુકશાન થશે?

  • જાહેરમાં તમારા વિચારો રજુ કરતાં તમે ડરી જશો.
  • જાહેર કાર્યક્રમોમાં વક્તવ્ય આપવાતી તકો તમે ગુમાવી દેશો.
  • તમારી કોમ્યુનિકેશન સ્કીલમાં સુધારો ન થશે.
  • તમારી વાત કરવાની પધ્ધતિ શ્રોતાઓ પસંદ ન કરશે.
  • શ્રોતાઓ તમારા વક્તવ્યથી બિલકુલ પ્રભાવિત ન થશે.
  • બીઝનેશમાં તમારો ગ્રોથ અટકી જશે.
  • તમારી ઈચ્છા મુજબ સન્માન અને પ્રતિષ્ઠા મેળવી ન શકશો.

Workshop Fees: Only Rs. 8000/- (એડવાન્સ બુકીંગ જરૂરી)

Spot Joining Fees : 9999/- 

પબ્લીક સ્પીકીંગ માસ્ટરી વર્કશોપ માટે બુકીંગ ચાલુ છે.

તાત્કાલિક 8320633251 પર સંપર્ક કરી તમારી સીટ બુક કરાવો.